માનસી સર્કલની ફન્કી ફેશનમાં મળે છે અવનવી વેરાયટીઓ

મેગા સિટી અમદાવાદમાં આવેલા માનસી ચાર રસ્તા મહિલાના કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. આ પ્રખ્યાત માનસી ચાર રસ્તાની નજીક જ ભરતભાઈની ફન્કી ફેશન નામની દુકાન આવેલી છે. જેમાં એક વર્ષની બાળકીથી લઈને મોટી ઉમંરની સ્ત્રીઓ માટે વેસ્ટર્ન આઉટફીટ રાખે છે. જેમાં ટ્રેન્ડ પ્રમાણે ટોપ, કુર્તીઓ અને વેરાયટી રાખે છે. કપડાનો ખજાનો એટલે ફન્કી ફેશન. સ્ટાઈલીશ કપડા ખરીદવા સંપર્ક કરો 9099164207

कच्छी फेमस कला अजरख प्रिंट पे काम कर रहे है तोसीफ खत्री

कच्छ के धमणका में रहने वाले तोसीफ महमंद युसुफ खत्री चार साल से अजरख ब्लोक प्रिंट का काम कर रहे है तोसीफ की फेमीली काफी सालो से यह काम कर रही है अजरख ब्लोक प्रिंट में जो रंग उस्तेमाल होते है वो सभी नेचरल रंग होते है अजरख में काफी वेरायटी ट्रेडिशनल में बनाते है कस्टमर के ओर्डर के हिसाब से बनाके भी सभी जगह पे सप्लाय करते है ट्रेडिशनल वेरायटी खरीदने के लिए संपर्क कीजिए 8128063939

हेन्डवर्क की एसी डिझाइन पुरे विश्व में कही नही देखने को मिलेगी

झारखंड के रहने वाले डी.एन.मंडल काफी सालो से हेन्डवर्क का काम करते है. इसमें साडी, ड्रेस, कुर्ति, दुपट्टा, बेड सीड जेसी चीजे खुद बनाते है. डी.एन.मंडल की हेन्डवर्क में कारीगरी है और खास बात यह है की इस डिझाइन कोइ कोपी नही कर पाता. झारखंड की हेन्डवर्क की चीजे खरीदने के लिए संपर्क किजिए 9873262969

कर्णाटक की जयपुरी बहन बना रही है युनिक चीजे

कर्णाटक में रहनेवाली जयपुरी राजपुत हेन्डवर्क की ज्वेलरी बनाते है वह काफी सालो से हेन्डवर्क की ज्वेलरी बनाते है ज्वेलरी के साथे समुद्र का शंख, समुद्र का शालीग्राम, समुद्र के मोती, ओऱीजनल महिपाल के रुद्राक्ष और रुद्राक्ष की माला, ब्रेसलेट और पंचधातु का कडा जेसी अनेक चीजे रखते है एसी ओरीजिनल चीजे खरीदने के लिए संपर्क करे 8968103565

मध्य प्रदेश की फेमस महेश्वरी साड़ियां

महादेव के 12 ज्योतिर्लिंगों में से महेश्वर के रहने वाले सुनिल निगवाल साड़ियों की दुनिया में अपना अच्छा नाम कमा रहे हैं. यह साड़ियां महेश्वरी के नाम से जानी जाती है. इन साड़ियों पर यहां के प्रसिद्ध किले के डिजाइन बने हुए हैं, जो काफी आकर्षक है. सुनिल निगवाल से साड़ियां खरीदने के लिए संपर्क करें. 9575140260

मध्यप्रदेश की फेमस चंदेरी साड़ी बना रहे है मदनलाल

मध्यप्रदेश के तारापुर गांव में रहने वाले मदनलाल झरिया काफी सालों से चंदेरी साडी, सलवार सुट, बेडसीट, ड्रेस मटीरियल जैसे सभी आइटमें बनाते हैं. खास बात यह है कि कपड़ा हाथ का बना हुआ और हाथ का छपा हुआ होता है. मदनलाल का पुर्वजों भी यही काम करते थे. मध्यप्रदेश की फेमस चंदेरी साड़ी खरीदने के लिए संपर्क कीजिए. 9424084247

શંકરભાઈ નિવૃતિના સમયમાં બનાવી રહ્યા છે વાંસની વસ્તુઓ

અમદાવાદમાં રહેતા શંકરભાઈ પોતાની નિવૃતિના સમયમાં વાંસમાંથી અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. શંકરભાઈએ વાંસમાંથી ગુજરાતનું પ્રખ્યાત સોમનાથ મંદિર સહિત અનેક મંદિર બનાવ્યા છે. સાથે ઘર સજાવટની વસ્તુઓ, ગ્રામ્ય જીવનની ઝાંખી દર્શાવતુ મોડલ, દિલ્હીનો લાલ કિલ્લો જેવી અનેક વસ્તુઓ બનાવી છે. તો આવી કોઈ વસ્તુ બનાવડાવવા અથવા ખરીદવા સંપર્ક કરો 9725599470

4500 વર્ષ જુનું કચ્છનું પ્રખ્યાત અજરખ બ્લોક પ્રિંટ

કચ્છના ધમણકામાં રહેતા હારુન ખત્રી વર્ષોથી અજરખ બ્લોક પ્રિંટનું કામ કરી રહ્યા છે. તેમના વડીલો પણ આ કામમાં જોડાયેલા હતા. વર્ષોથી કરતા અજરખ બ્લોક પ્રિંટમાં યુનિક વેરાયટી પણ બનાવે છે. કચ્છની સાડા ચાર હજાર વર્ષ જુની હસ્તકળાને જીવંત રાખી રહ્યા છે. તો આવી પ્રખ્યાત અજરખ બ્લોક પ્રિંટની સાળીઓ ખરીદવા સંપર્ક કરો. 9727332169

કચ્છના અબ્દુલ ખત્રીની યુનિક બાંધણીઓ

કચ્છમાં રહેતા અબ્દુલ હામિદ હુસેન ખત્રી વર્ષોથી કચ્છની પ્રખ્યાત બાંધણીઓ બનાવી રહ્યા છે. તે સાડી, દુપટ્ટા, સ્ટોલમાં વેરાયટી બનાવી રહ્યા છે. તેમણે બાંધણી માટે 2009માં નેશનલ એવોર્ડ મળેલો છે. નેશનલ એવોર્ડ મેળવેલા અબ્દુલ ખત્રી પાસેથી બાંધણી ખરીદવા સંપર્ક કરો 9724920037

बंगाल के फेमस कपडें मिलेंगे एस.के गुलाम मुस्तफा के पास

बंगाल में रहने वाले एसके गुलाम मुस्तफा काफी सालों सें कपडें के व्यवसाय से जुड़े हुए हैं. वह अपने घर पर सूटपीश, कुर्ता, स्टॉल, दुपट्टा, सलवार, बेग जैसी हर चीज बनाते हैं. हेन्डवर्क की चीजें लोग काफी पसंद भी करते हैं, तो ऐसी बंगाल की युनिक चीजें खरीदने के लिए संपर्क कीजिए. 6294862951

लखनऊ की सोझन दोझी ब्रान्ड के युनिक कपडें

लखनउ में रहने वाली स्वेता अग्रवाल कपड़े के व्यवसाय से जुड़ी हुई है. स्वेता लेडीज टॉप, कुर्ति, साड़ी, दुपट्टा, जेन्ट्स वेयर में अलग -लग डिझाइन के कपडे बनाती है. सोझन दोझी ब्रान्ड के साथ कमलापुर गांव के कारीगर काम कर रहे हैं. इसके साथ ऑर्डर के हिसाब से भी काम करते हैं और पुरे भारत में सप्लाई करते हैं ऐसी हेन्डीक्रॉफ्ट की चीजें खरीदने के लिए संपर्क कीजिए. 9795956990

कलकत्ता की अंजना देहन हेन्डवर्क से बना रही कपडे की चीजें

कलकत्ता की रहने वाली अंजना देहन करीब 10 साल से हेन्डवर्क की चीजें बनाती है. अंजना देहन अपने हाथों से ही कुर्ति पीस, पटियाला, चुडीदार पीस, नाईट ड्रेस और डबल बेड सीट जैसी चीजे बनाती है. अंजना देहन के स्पेशल प्रोडक्ट डबल बेड सीट है. कलकत्ता की फेमस हेन्डवर्क की चीजें खरीदने के लिए संपर्क कीजिए.9007522382

आगरा के आदिल की युनिक लेदर प्रोडक्ट

आगरा के रहने वाले आदिल और उनका परिवार करीब 10 साल से लेदर के युनिक प्रोडक्ट बनाते है. लेदर के बेल्ट, वॉलेट, साइड बेग, ट्रॉली बेग जैसी सभी प्रकार की बेग बनाते हैं. यही सभी चीजें प्योर लेदर से बनाई जाती है. इसकी ग्यारंटी भी दी जाती है. आदिर से लेदर से बनीं चीजें खरीदने के लिए संपर्क कीजिए. 9012165419

આદિવાસી ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપનીની ઓર્ગેનિક પ્રોડક્ટ

નવસારી જિલ્લામાં આદિવાસી ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની આવેલી છે. આ કંપની દ્વારા ડાંગર, આંબેમોર, ખુશ્બુ, દેશી બાસ્મતી, તુવર, ચણા જેવા પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત કાજુ અને નાગલીના પાપડ અને બિસ્કેટ પણ બનાવે છે. જે સાંધાના ધુખાવો ઘટાડવામાં કામ આવે છે. આવી ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદવા સંપર્ક કરો 9924477311

અમદાવાદના ખેડૂત કરી રહ્યા છે રંગબેરંગી કેપ્સીકમનું ઉત્પાદન

અમદાવાદ ગ્રામ્યમાં રહેતા જયંતિભાઈ ધંધુકિયા છેલ્લા 10 વર્ષથી નેટ હાઉસ ખેતી કરી રહ્યા છે. નેટ હાઉસ ખેતીમાં તે કલર કેપ્સીકમ અને ખીરા કાકડીનું ઉત્પાદન કરે છે. કલર કેપ્સીકમ સલાડ, પાસ્તા, પીઝાના ટોપીંગમાં વપરાય છે. જેની હાલ બજારમાં માંગ પણ વધુ છે. તો આવા રંગબેરંગી કેપ્સીકમ ખરીદવા સંપર્ક કરો. 9998313470

ઓર્ગેનિક ખેત પેદાશો અજબસિંહ સોલંકીની

પંચમહાલ જિલ્લાના નેસડા ગામના અજબસિંહ છેલ્લા 7 વર્ષથી સજીવ ખેતી કરે છે. તે તલ, મગ, તુવેર, ચણા, મગફળી, ચોળી, ચોળા જેવા કઠોળ પાકોનું ઉત્પાદન કરે છે. અજબસિંહ પોતાના ખેતરમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને પાકોનું ઉત્પાદન કરે છે. સજીવ ખેતીથી ઉત્પન્ન કરેલા પાકો ખાવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે. તો આવી ઓર્ગેનિક ઉત્પાદનો ખરીદવા સંપર્ક કરો. 9979683891

સહજ ઓર્ગેનિકના અચલભાઈની યુનિક પ્રોડક્ટ

ખેડા જિલ્લાના ખેડૂત અચલભાઈ પટેલ 2014 થી સજીવ ખેતી કરે છે. અચલભાઈ હાલ પાકોનું વેલ્યુએડિશન કરીને વેચાણ કરે છે. અચલભાઈ ઘઉં, ચોખા, બાજરી અને તેમાંથી બાજરીના ખાખરા, બાજરીનો લોટ, ઘઉંના ખાખરા અને ચોખાના પૌંઆ જેવી અનેક વેરાયટી બનાવે છે. તો આવા યુનિક ખાખરા પાપડી ખરીદવા સંપર્ક કરો. 9601098063

નેચરલ મધ અને મધપુડાની અવનવી પ્રોડક્ટ

ભાવનગર જિલ્લામાં રહેતા પાર્થિક ધામેચા નેચરલ મધનું વેચાણ કરે છે. જેમાં અલગ અલગ પ્રકારના મધ હોય છે. પાર્થિક ધામેચા મધની સાથે મધપુડામાંથી કેન્ડલ બનાવે છે. આ ઉપરાંત મીણમાંથી વેસેલિન પણ બનાવે છે. તો આવી યુનિક પ્રોડક્ટ ખરીદવા સંપર્ક કરો 7623895907

યાજ્ઞિક એગ્રો ફુટ પ્રોસેસ કંપનીનું ફ્રોઝેન ફ્રુટ

ગીર સોમનાથ જિલ્લાના તલાળામાં યાજ્ઞિક એગ્રો ફુડ પ્રોસેસ પ્રાઈવેટ લિમિટેડ કંપની આવેલી છે. તેમાં તે ફ્રોઝેન ફ્રુટનું કામ કરે છે. આ કંપની કેસર કેરી, સ્ટ્રોબેરી, સીતાફળ, પાઈનેપલ, જાંબુ, કિવી અને કોકોનેટનું ફ્રોઝેન ફ્રુટ તૈયાર કરે છે. આ ઉપરાંત આઈસ્ક્રીમ અને જ્યુસ પણ બનાવે છે. કેસર કેરીનુ સપ્લાય પણ કરે છે. તો સ્વદિષ્ટ ફ્રોઝેન ફ્રુટ ખરીદવા સંપર્ક કરો 9825899440

અમદાવાદના બેલો ગ્રુપના વિટામીનથી ભરપૂર ખાખરા

અમદાવાદમાં રહેતા વિક્રમભાઈ પ્રજાપતિ બેલો ગ્રુપમાં જોડાયેલા છે. બેલો ગ્રુપ વિટામીનના ખાખરા બનાવે છે. આ વિટામીનવાળા ખાખરામાં મશરૂમનો પાવડર નાખવામાં આવે છે. આ ખાખરા ઘઉંમાંથી પણ બનાવવામાં આવે છે. વિટામીનથી ભરપૂર ખાખરા ખરીદવા સંપર્ક કરો 8530450000

વિનોદભાઈ સજીવખેતી કરીને ઉત્પાદનો મેળવી રહ્યા છે

ઈડર તાલુકાના નરસિંહપુરા ગામમાં રહેતા વિનોદભાઈ પટેલ છેલ્લા 2009 થી સજીવ ખેતી કરી રહ્યા છે. વિનોદભાઈ પોતાના ખેતરમાં કઠોળ, કઠોળની દાળ, ઘઉં અને તેલીબિયા જેવા પાકાનું ઉત્પાદન કરે છે. તો આવી ઓર્ગેનિક ઉત્પાદકો ખરીદવા સંપર્ક કરો 9726054229

રમેશભાઈ 2012 થી સજીવ ખેતી કરી ઉત્પાદન મેળવે છે

મહેસાણા જિલ્લાના રમેશભાઈ સુથાર છેલ્લા 2012 થી સજીવ ખેતી કરે છે. રમેશભાઈ પોતાના ખેતરમાં કઠોળ અને શાકભાજીનું વાવેતર કરે છે. રમેશભાઈ દ્વારા ઉત્પન્ન કરેલ ઉત્પાદનોની સારી એવી માંગ રહે છે. ગાય આધારિત ઉત્પન્ન કરેલા ઉત્પાદનો ખરીદવા સંપર્ક કરો 9909467384

अनेक रोग मिटाने वाली औषधी की चीजे बनाते है नरोत्तमभाइ

गुजरात के जूनागठ जिल्ले में रहने वाले नरोत्तम भाडजा औषधी की चीजे बनाते है. नरोत्तमभाइ अष्वगंधा और मोरिंगा की गोली और पावडर बनाते है नरोत्तमभाइ ने बनाया हुआ मोरिंगा का पावडर डायाबिटीस, क्षय, वेटलेस जेसे रोगो पे काम करता है साथ ही रोगप्रतिकारक शक्ति को बढावा देता है नरोत्तमभाइ ने इसके साथ हल्दी की गोली भी बनाइ है इसके अलावा स्पेशियल गेस के लिए ड्रोप बनाए है एसी औषधी खरीदने के लिए संपर्क किजीए 9428623566

ગાય આધારિત ખેતી કરતા ખેડૂત મહેન્દ્રભાઈ રાવલ

અમદાવાદ જિલ્લાના શિરોહીમાં રહેતા મહેન્દ્રભાઈ રાવલ સજીવ ખેતી કરી રહ્યા છે. મહેન્દ્રભાઈને યશ ગીર ગૌશાળા છે. આ ગૌશાળાની ગાયના છાણ અને ગૌમૂત્રથી ખેત ઉત્પાદનો ઉત્પન્ન કરે છે. મહેન્દ્રભાઈ દાડમ, ઘઉં, ચોખા, તુવેર જેવા પાકોનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત ગાયનું દુધ અને ગાયના દુધમાંથી ધી બનાવે છે. તો આવી ઓર્ગેનિક અને સ્વચ્છ પ્રોડક્ટ ખરીદવા સંપર્ક કરો. 9825124271

ગીર સોમનાથના રાજેશભાઈ બનાવી રહ્યા છે મસાલા ગોળ

ગીરસોમનાથ જિલ્લાના રાજેશભાઈ છેલ્લા 4 વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે. જેમાં રાજેશભાઈ કઠોળ, મગફળી, ચણા, મગ, કેસર કેરી, શેરડી જેવા પાકોનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત ગાય આધારિત ખેતી કરતા ખેડુતના ઉત્પાદનો પણ વેચાણ કરે છે. રાજેશભાઈ શેરડીમાંથી યુનિક મસાલા ગોડ બનાવે છે. તો આવી ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદવા સંપર્ક કરો 9737157877

પ્રતાપસિંહ ગાય આધારિત ખેતી કરીને કરી રહ્યા છે કેળાનું ઉત્પાદન

ભાવનગર જિલ્લાના ગોહિલ પ્રતાપસિંહ 2017 થી સજીવ ખેતી કરે છે. પ્રતાપસિંહ પોતાના ખેતરમાં ગાય આધારિત ખેતી કરીને કેળા, પપૈયા, મકાઈ, બાજરી, જુવાર અને આંબાની ખેતી કરે છે. પ્રતાપસિંહે છેલ્લા થોડા સમયથી લાઈવ કેળાની વેફર બનાવવાની શરૂ કરી છે. જે દેશી ઘાણીના સિંગતેલમાં બનાવે છે. પ્રતાપસિંહ ભાવનગરના જોગસ પાર્કમાં દર રવિવારે લાઈવ કેળાની વેફર બનાવે છે. તો ગાય આધારિત ઉત્પન્ન કરેલા કેળા અને તેની વેફર ખરીદવા સંપર્ક કરો. 9909396213

ઓર્ગેનિક પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે ઘનશ્યામભાઈ

ખેડા જિલ્લાના ખરેટી ગામના ઘનશ્યામભાઈ પટેલ છેલ્લા 7 વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે. ઘનશ્યામભાઈ ચોખા, ઘઉં, ચણા, મગ અને અળદ જેવા પાકોનું ઉત્પાદન કરે છે. ઘનશ્યામભાઈના ખેતરમાં ઉગતા સુંગધિત કૃષ્ણ કમોદ ચોખાની માંગ વધુ રહે છે. તો ગાય આધારિત ઉત્પન્ન કરેલા ઉત્પાદનો ખરીદવા સંપર્ક કરો. 9825044991

સત્વ ઔર્ગેનિકના દેવેશભાઈની હળદરની યુનિક પ્રોડક્ટ

આણંદ જિલ્લાના દેવેશભાઈ 1992 થી ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરી રહ્યા છે. દેવેશભાઈ પોતાના ખેતરમાં આદુ, હળદર, સુરણ, રતાણું, શાકભાજી અને કઠોળના પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. દેવેશભાઈ હળદરના બિસ્કેટ પણ બનાવે છે આ ઉપરાંત દુધમાં પીવાની હળદર પણ બનાવે છે. દેવેશભાઈની હળદરની દેશ દુનિયામાં સપ્લાય થાય છે. બોરયાવીની યુનિક પ્રોડક્ટ ખરીદવા સંપર્ક કરો 9824506878

ગઢડાના ખેડૂતની અવનવી પ્રોડક્ટ

બોટાદ જિલ્લાના વઘાસિયા અમિતનો પરિવાર વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે. જેમાં અમિત પણ જોડાયો છે. તે તરબુચ, બાજરી, ઘઉં, જેવા પાકોનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત તરબુચમાંથી તુટીફુટી, ગાયના દુધમાંથી ઘી અને પેંડાનું બનાવવામાં આવે છે. તો આવી સ્વચ્છ અને સ્વાદિષ્ટ વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો 9427753265

જુનાગઢના ખેડૂતની ખારા પાણીમાં ખેતી

જુનાગઢ જિલ્લામાં રહેતા વરજંગભાઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. તે ખારા પાણીમાં ખેતી કરી રહ્યા છે. ખારા પાણીમાં ફળફળાદી શાકભાજીનું વાવેતર કરી ઉત્પાદન મેળવે છે. આ ઉપરાંત ગરમ વાતાવરણનું સફરજન જેવા ફળોનું પણ ઉત્પાદન મેળવે છે. આ વિશે વધુ માહિતી માટે સંપર્ક કરો 9825747666

ગાય આધારિત ઉત્પન્ન કરેલી પ્રાકૃતિક રથની શાકભાજી

અરવલ્લી જિલ્લામાં રહેતા વસંતભાઈ છેલ્લા 3 વર્ષથી સજીવ ખેતી કરી રહ્યા છે. જેમાં વસંતભાઈ આંબા હળદર, લીલી હળદર, પ્રાકૃતિક ગાજર, લીલા ચણા, બટાકા, ડુંગળી, કોબી અને ફુલાવર જેવી શાકભાજી સહિત કઠોળ પાકોનું ઉત્પાદન કરે છે. ગાય આધારિત ઉત્પન્ન કરેલી શાકભાજી અને કઠોળ ખરીદવા સંપર્ક કરો. 8128057101

શુભમ પ્રાકૃતિક ફાર્મની ઓર્ગેનિક પ્રોડક્ટ

બોટાદ જિલ્લાના સુરેશભાઈ પટેલને શુભમ પ્રાકૃતિક ફાર્મ છે. આ ફાર્મમાં સુરેશભાઈ સફેદ જાંબુનું ઉત્પાદન કરે છે. સફેદ જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત દેશી ચણા, ઘઉં, બ્લેક ઘઉ, મગ જેવા પાકોનું ગાય આધારિત ઉત્પાદન કરવામાં આવે છે. તો સ્વાસ્થ્યને સુધારતા ઓર્ગેનિક ઉત્પાદનો ખરીદવા સંપર્ક કરો. 9974069888

મધુરમ ગૌશાળાની કાંકરેજી ગાયનું સ્વચ્છ ઘી

બનાસકાંઠાના ડીસામાં રહેતા શૈલેષભાઈ પટેલ ગૌશાળા સાથે સંકળાયેલા છે. મધુરમ ગૌશાળામાં કાંકરેજી ગાય રાખવામાં આવે છે. આ ગાયમાં પરિસ્થિતિને અનુરૂપ અનેક ગુણો હોવાથી તેનું ઘી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત મધનું પણ વેચાણ કરે છે. જેમાં અલગ અલગ પ્રકારના મધનું વેચાણ કરે છે. તો સ્વચ્છ દુધ, ઘી અને મધ ખરીદવા સંપર્ક કરો. 9726010404

વર્ષોથી સજીવ ખેતી કરતા ખેડૂતની ઓર્ગેનિક પ્રોડક્ટ

રાજકોટ જિલ્લાના રાજેશભાઈ નાથાણી છેલ્લા 12 વર્ષથી સજીવ ખેતી કરી રહ્યા છે. જેમાં તે મગફળી, હળદર, મરચાં, જામફળ, ઘઉં અને ચણા જેવા કઠોળનુ ઉત્પાદન મેળવે છે. રાજેશભાઈની સ્પેશિયલ પ્રોડક્ટ અમૃત વાટિકા છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો આવી ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદવા સંપર્ક કરો 9909282170

સાબરકાંઠામાં થઈ રહી છે રંગીન ફુલાવરની ખેતી

સાબરકાંઠાના પ્રાંતિજમાં રહેતા કલ્પેશભાઈ વર્ષોથી ફુલાવરની ખેતી કરે છે. હાલ કલ્પેશભાઈ રંગીન ફુલાવરની ખેતી કરી રહ્યા છે. રંગીન ફુલાવરમાં વિટામીન સી અને એ વિટામીન રહેલા છે. જેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવા રંગીન ફ્લાવર ખરીદવા સંપર્ક કરો 9925352232

અમદાવાદના BeeHively ગ્રુપનુ સ્વસ્છ મધ અને કેન્ડલ

અમદાવાદમાં રહેતા જયદિપ ચૌધરી BeeHively ગ્રુપ સાથે જોડાયેલા છે. જે મધનું વેચાણ કરે છે. આ ગ્રુપ 20 પ્રકારના મધ અને તેની અલગ અલગ પ્રોડક્ટનું વેચાણ કરે છે. BeeHively ગ્રુપનું મધ વિદેશમાં પણ એક્સપર્ટ થાય છે. આ ઉપરાંત મધના નેચરલ મધપુડામાંથી વેક્સ લઈને કેન્ડલ બનાવે છે. આવુ સ્વસ્છ મધ ખરીદવા સંપર્ક કરો 9662298277

હિતેન્દ્રભાઈ રામીના ઘી, ગોળ, ખાંડ, તેલ, લોટ વગરના લાડુ

બનાસકાંઠા જિલ્લાના અંબાજી તીર્થધામમાં રહેતા હિતેન્દ્રભાઈ રામી ઓગ્રેનિક પ્રોડક્ટને વેલ્યુએડિશન કરી વેફર, ચોકલેટ, સ્લાઈસ જેવી વસ્તુઓ બનાવે છે. જેમાં જાંબુ, પાઈનેપલ, કેળા, કેરી, ચીકું, પપૈયા અને બીટ જેવા ફ્રુટની વેફર બનાવે છે. આ ઉપરાંત હિતેન્દ્રભાઈની સ્પેશિયલ પ્રોડક્ટ લાડું છે. જે ઘી, ગોળ, ખાંડ, તેલ, લોટ વગરના લાડુ બનાવે છે. આ લાડુમાં ગુલાબ, મધ, ખસખસ, બિલી, નાળિયેર, તુલસીથી બનાવે છે. તો આ સ્વાદિષ્ટ લાડુ અને વેફર ખરીદવા સંપર્ક કરો. 9408729910

સુરેન્દ્રનગરના ખેડૂતની ઓર્ગેનિક પ્રોડક્ટ

સુરેન્દ્રનગરના ગૌતમગઢ ખાતે આવેલા રામબાગ ઓગેનિક ફાર્મમાં હમિરસિંહ પરમાર છેલ્લા 2008થી સજીવ ખેતી કરી રહ્યા છે. પોતાના ફાર્મમાં લીંબુ, ચીકુ, ખારોક, બોર અને તમામ પ્રકારના શાકભાજીનું ઉત્પાદન કરે છે. લીંબુની સિઝનમાં લીંબુમાંથી તેલ વગરનું લીંબુનું અથાણું બનાવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સજીવ ખેતીની પ્રોડક્ટ અને લીંબુનું અથાણું ખરીદવા સંપર્ક કરો 9825385048

પેથાપુરની શ્રી સ્વામિનારાયણ ગૌશાળાની યુનિક પ્રોડક્ટ

ગાંધીનગરમાં રહેતા હાર્દિકભાઈ પેથાપુરમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ગૌશાળામાં જોડાયેલા છે. આ ઉપરાંત હાર્દિકભાઈ 9 વર્ષથી સજીવ ખેતી કરે છે. ગૌશાળાની ગાયના દુધમાંથી અવનવી પ્રોડક્ટ બનાવે છે. આ ઉપરાંત ગાયના છાણમાંથી ધુપ બત્તી જેવી વસ્તુઓ પણ બનાવે છે. તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો. 9428049418

अमुलभाई ने ओर्गेनिक खेती करके बनाए सरगवे का बिस्केट

गुजरात के महेसाणा जिले के लुणासन गांव में रहने वाले अमुल खिरसरे बीते 8 साल से सजीव खेती कर रहे हैं. अमुलभाई अपने खेतों में 40 प्रकार की सब्जी उगाते हैं. जिससे स्पेशल सहजन (सरगवे) के बिस्केट बनाते हैं. अमुलभाई ऐसे पहले शख्स है, जिन्होंने सरगवे के बिस्केट बनाने की शुरूआत की. इसके अलावा सरगवे का पावडर जैसी चीजों का भी निर्माण करते हैं. वहीं कोल्हू (देशी घानी) तिल का तेल निकालने का भी ऑर्डर भी लेते हैं. अमुलभाई से आर्गेनिक चीजें खरीदने के लिए संपर्क करें. 7227888024

वर्षों से हेन्डीक्राफ्ट का काम कर रहे जीतूभाई

गुजरात के अहमदाबाद शहर में रहने वाले जीतुभाई पटेल वर्षों से हेन्डीक्राफ्ट का काम कर रहे हैं. जीतुभाई हेन्डीक्राफ्ट में पोस्टर, होट प्लेट, डाइनिंग टेबल पर चमच और टीश्यु के रखने के लिए होल्डर,ट्रेय,वॉल क्लोक जैसे आर्टिकल बनाते हैं. यह सब डिजाइन हाथ से ड्रोव करके बनाते है और इसका स्कीन प्रिन्टिग बना लेते हैं. ऐसी अनेक चीजें बनाते हैं, जो आपको पसंद आएगी. हेन्डवर्क की चीजे खरीदने के लिए संपर्क कीजिए 9228133220 पर.

लकड़ी से युनिक चीजें बनाते हैं कुरबान

उत्तरप्रदेश के सारंगपुर में रहने वाले कुरबान अहमद लकड़ी की चीजें बनाते हैं. कुरबान अहमद लकड़ी में से कीचन की वस्तुएं, कीहोल्डर, मसाज के लिए लकड़ी की चीजें, रमकडें, घर सजावट की चीजेंआदि बनाते हैं. यह काम पूरा हेन्डवर्क से होता है.इसमें सीसम, साग की लकड़ीका उपयोग करते हैं. आपकी मनपसंद लकड़ी की चीजें खरीदने के लिए संपर्क कीजिए 9058606031 पर.

उत्तरप्रदेश के विक्रमानंद बनाते हैं पेपर से युनिक आइटमें

उत्तरप्रदेश के रोहा में रहनेवाले विक्रमानंद हेन्डमेड पेपर के प्रोडक्ट बनाते हैं. उसमें गिफ्टेड आइटम, डेकोरेटिव आइटम, लेटरपेड, फोटो फ्रेम, स्टेशनरी की युनिक आइटम, लेम्प शेड जैसी चीजें शामिल है. हेन्डीक्राफ्ट को लोग ज्यादा पसंद करते है, इसीलिए विक्रमानंद द्वारा बनाई गई चीजों को भी लोग ज्यादा पसंद करते हैं. ऐसी युनिक चीजें खरीदने के लिए संपर्क कीजिए 9871307467 पर.

कॉटन के कुर्ता पायजामा बनाने में माहिर पंकज शाह

अहमदाबाद केसाबरमती विस्तार में रहने वाले पंकज शाह गारमेन्ट्स का व्यवसाय में जुड़े हुए हैं. गारमेन्ट में कॉटन का कुर्ता और पायजामा बनाने में उनकी स्पेशल मास्टरी है. पंकज शाह 15 साल से यह काम कर रहे हैं. वह सब साइज में कुर्ते और पायजामे बनाते हैं. आपने मनपसंद वस्त्र परिधान खरीदने के लिए संपर्क कीजिए 9427031765 पर.

छायाबेन ने चार साल में कमाया कपड़ों के व्यवसाय में नाम

अहमदाबाद में रहने वाली छायाबेन चार साल से कपडें के व्यवसाय में जुड़ी है. छायाबेन हेन्ड एम्रोडरी, मशीन एम्रोडरी भी करती हैं. छायाबेन ऑर्डर के हिसाब से कोई भी साइज में कपड़े बना देते हैं. अहमदाबाद में उसकी शॉप भी है, जहां लोगों की मांग भी अच्छी रहती है. छायाबेन से वस्त्र परिधान खरीदने के लिए संपर्क कीजिए 9925909075 पर.

अहमदाबाद में रहने वाला आमिर ब्लॉक प्रिन्टींग में काम करता हैं

गुजरात के अहमदाबाद में रहने वाला आमिर ब्लॉक प्रिन्टींग का काम करते हैं. वह यह काम 1964 से कर रहे हैं. आमिर ब्लोक प्रिन्टिग में साडी, ड्रेस, बेड सीट शूट जैसी चीजें नेचरल डाइ में बनाते हैं. आमिर की बनाई हुए चीजों की क्वालिटी अच्छी होती है. इसलिए लोगों की डिमान्ड ज्यादा रहती है. अपने मनपसंद वस्त्र परिधान खरीदने के लिए संपर्क कीजिए 9824442577 पर.

हेतलबेन नेचरल फेब्रिक कॉटन के ड्रेस बनाते है

अहमदाबाद में रहनेवाली हेतलबेननेचरल फेब्रिक कोटन से कपडों पर कलाकारी करते हैं. उसमें ड्रेस, दुपट्टा, कोटी, केड़िया जैसी चीजें बनाते हैंऔर इसमें हेन्ड एम्रोडरी भी करते हैं. हेतलबेन यह काम 5 साल से कर रहे हैं और लोगों की डिमान्ड भी ज्यादा रहती है. अपने मनपसंद वस्त्र परिधान खरीदने के लिए संपर्क कीजिए 9173995559 पर..

अहमदाबाद की भुमिका पटेल हेन्डवर्क की ज्वेलरी बनाती है

गुजरात के अहमदाबाद में रहनेवाली भुमिका पटेल हेन्डवर्क की ज्वेलरी बनाते है. भुमिका ज्वेलरी में वुडन,फेब्रीक, कोडी व्रक, मोती काम और ओक्सोडाइस से बनाती है. उसकी हरेक ज्वेलरी लोगों को ज्यादा पसंद आती है और मांग भी ज्यादा रहती है. अपनी मनपसंद ज्वेलरी खरीदने के लिए संपर्क कीजिए 9978605679 पर

गुजरात में रहनेवाली गंगाबेन हेन्डवर्क के कपड़ें के व्यवसाय से जुड़ी हुई है

गुजरात के सुरेन्द्रनगर में रहनेवाली गंगाबेन कपड़ें के व्यवसाय से जुड़ी हुई है. गंगाबेन वर्षों सें हेन्डवर्क से चणिया चोली, ड्रेस, कोटी, बेडसीट जैसी चीजें बनाते हैं. गंगाबेन हेन्डवर्क में कच्छी भरत, गोलवडी भरत जैसेकाम कर रहे हैं. उनके प्रोडक्ट खरीदने के लिए लोग उन्हें ढूंढते हुए आते हैं. फेमस हेन्डवर्क की चीजें खरीदने के लिए संपर्क कीजिए 8141283977 पर..

मध्यप्रदेश के महेश श्याम पुराना ट्राइबल पेन्टिंग बनाते हैं

मध्यप्रदेश के अमरकंटक के रहने वाला महेश श्याम ट्रायबल पेन्टिंग बनाते हैं. महेशपेन्टिंग में वॉल,फेब्रीक, सीट और केनवास पर बनाते हैं. पहले ये ट्राइबल पेन्टिंग दिवारों पर नेचरल कलर से बनाते थे.ट्राइबल पेन्टिंग काफी पुराना आर्ट है और यह मध्यप्रदेश का फेमस आर्ट है. मनपसंद ट्राइबल पेन्टिंग खरीदने के लिए संपर्क करें 9111859324 पर..

मुंबई के बिपुल शाहा हेन्डवर्क की साड़ी बनाते हैं

महाराष्ट्र के मुंबई में रहने वाले बिपुल शाहा हेन्डवर्क से साड़ी बनाते हैं. इसमे फेमस डिजाइन में साडियां शामिल है. साडी के साथ दुपट्टे,ड्रेस जेसी चीजें बनाते हैं. बीते 10 सालों से विपुल यह काम कर रहे हैं.इसलिए विभिन्न पेटर्न में भी साडीयां बनाते हैं. यही कारण है कि ग्राहक की डिमान्ड भी ज्यादा रहती है. विपुल से वस्त्र परिधान खरीदने के लिए संपर्क कीजिए 9320368433 पर...

અમદાવાદના વિભાભાઈ હાથથી પગરખાં બનાવે છે

અમદાવાદના રહેતા વિભાભાઈ ચૌહાણ પગરખાંના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેમાં તે પુરુષ અને મહિલાના ચંપલ, મોજડી, બુટ જેવી વસ્તુઓ પોતાના ઘરે હાથથી જ બનાવે છે. પગરખાંમા રંગબેરંગી દોરાથી ભરતકામ પણ જાતે જ કરે છે. આ ઉપરાંત ઓર્ડર પ્રમાણે વિભાભાઈ કોઈ પણ સાઈઝના પગરખાં બનાવી આપે છે. તમારા મનગમતાં પગરખા ખરીદવા સંપર્ક કરો 9316609456

याचना झा की मधुबनी पेन्टिंग में मास्टरी

दिल्ली की रहने वाली याचना झा फेमस मधुबनी पेन्टिंग करती है. याचना झा यह काम 32 साल से कर रही है. याचना झा कपडें, सीट, दिवार, कागज पर मधुबनी पेन्टिंग बना रही है. याचना झा की हर एक मधुबनी पेन्टिंग समाज को एक संदेश देती है. मधुबनी पेन्टिंग में भगवानकी सारी मुर्तिया भी बनाते हैं. मनपसंद मधुबनी पेन्टिंग खरीदने के लिए संपर्क कीजिए 9899914968 पर...

महाराष्ट्र का गौरव मिट्टी से युनिक चीजे बनाता है

महाराष्ट्र के कोल्हापुर में रहनेवाले गौरव पिछले पांच सालों से मिट्टी से ज्वेलरी, मिनिएचर, ट्रॉफी, मेडल और घर सजावट की वस्तुएं बनाते हैं. उन्होंने यह काम मिट्टीसे चीजे बनाने वाले कुंभार जाति के लोगों के पास से सीखा है. गौरव अपनी सुझबुझ से मिट्टीसे अलग-अलग चीजें बनाते हैं. मिट्टी की शानदार चीजे खरीदने के लिए संपर्क कीजिए 9921392788 पर...

मुकेश पंड्या के पेपर क्राफ्ट में अदभूत मिनिएचर

गुजरात के अहमदाबाद में रहने वाले मुकेश पंड्या पेपर क्राफ्ट की चीजें बनाते हैं. पेपर क्राफ्ट में मुकेशभाई भारतीय त्योहार और हेरिटेज पर काम करते हैं. राष्ट्र के सम्माननीय लोगों का भी मिनेएचरबनाते हैं. मुकेशभाई यह काम 4 सालों से कर रहे हैं और लोगों के ऑर्डर के हिसाब से भी बना देते हैं. पेपर क्राफ्ट की चीजें खरीदने के लिए संपर्क कीजिए 9825877927पर...

मूलत: गुजरात की रुपाबेन का दिल्ही में हेन्डवर्क का काम

मूलत: गुजरात की रहनेवाली रुपाबेन गुजरात का फेमस हेन्डवर्क का काम दिल्ली में करती है. रुपाबेन हेन्डवर्क में बेड शीट,कुशन कवर,वोल हेन्गींग, टेबल कवर जैसी चीजें बनाती हैं. रुपाबेन का पूरा परिवार हेन्डवर्क का काम बरसो से कर रहा है. रुपाबेन की हेन्डवर्क की टिकाउ चीजे खरीदने के लिए संपर्क कीजिए 9999305980 पर...

कच्छ में शीला कंसारा हेन्डीक्राफ्ट का काम कर रही है

गुजरात के कच्छ में रहने वाली शीला कंसारा हेन्डीक्राफ्ट के व्यवसाय में जुडी हुई है.हाथ से चनिया चोली, दुपट्टा, बेग, कवर, जैसी चीजें बनाती है. हर एक चीज पर वे कच्छ का फेमस वर्क करते हैं. अपने मनपसंद हेन्डवर्क की चीजें खरीदने के लिए संपर्क कीजिए 8141911063 पर...

केरल के निशांत की ट्रैडिशनल आर्ट में मास्टरी

केरल के रहनेवाले निशांत पेन्टिंग बना रहे हैं.वह अपने भाई से यह काम सीखे हैं. पोट्रेइट और केरल का ट्रैडिशनल आर्ट का भी काम कर रहे हैं. पेन्सिल से भी काम कर रहे है. निशांत 5 साल से यह काम कर रहे हैं,ऐसी पेन्टिंग खरीदने और किसी का भी स्केच करवाने के लिए संपर्क कीजिए 9497169848 पर...

उत्तराखंड के रूढ़की के अनुज पाल खादी के वस्त्र बनाते है

उत्तराखंड के रूढ़की के अनुज पाल अधिकतर खादी की चीजें बनाते हैं. इसके अलावा चादर, शॉल आदी बनाते हैं. साथ ही पहनने के कपड़े भी बनाते हैं, जो लोगों के बीच काफी लोकप्रीय है. अनुज पहली बार अहमदाबाद आए हैं, जबकि उत्तराखंड में उनके द्वारा बनाए गए कपड़ों की काफी डिमांड हैं. आपकी मनपसंद वस्त्र परिधान की चीजें खरीदने के लिए संपर्क कीजिए 9927273370

राजूभाई युनिक जयपुरी ज्वैलरी बनाते है

राजूभाई जयपुरी ज्वैलरी बनाते हैं. मोतियों से बने सुंदर गहने लोगों के अपनी ओर आकर्षित करते हैं. राजूभाई रियल बिट्स मणि मोति माला का काम करते हैं. उनके पास बैंगल्स, एयररिंग सहित सभी तरह के गहने उनके पास मिलते हैं. उन्होंने यह काम आठ साल पहले शुरु किया है, जो काफी अच्छा चल रहा है. आपकी मनपसंद ज्वेलरी की चीजें खरीदने के लिए संपर्क कीजिए 9824445476

Journey from Journalism to Painter

Manuj Brahmapaad, an artist from Kerala, left journalism just to work on his passion- i.e. Painting. He has been making beautiful traditional Kerala mural-style paintings for the past 15 years. Apart from painting, Manuj also has a talent for making and playing the flute. The amazing fact about him is that he has not taken any professional training for any of the art he possesses. Watch the video to know more about this inspiring artist.

જામખંભાળીયાના રાણાભાઈ હાથવણાટની અદભૂત સાલ બનાવે છે

દ્રારકાના જામખંભાળીયામાં રહેતા રાણાભાઈ વર્ષોથી હાથવણાટથી ગરમ વસ્ત્રો બનાવી રહ્યા છે. જેમાં ભરતવાળી સાલ, બાંધણી સાલ, ઢીંગલવાળી સાલ, સ્ટોલ જેવી વસ્તુઓ બનાવી રહ્યા છે. આ કામ રાણાભાઈને વારસાગત શીખવા મળ્યું છે. રાણાભાઈ અલગ અલગ શહેરમાં યોજાતા હેન્ડીક્રાફ્ટના મેળામાં ભાગ લેતા હોય છે. આવી હાથવણાટના વસ્ત્રો ખરીદવા સંપર્ક કરો 9824502535

महाराष्ट्र के शीतल जादव की कपडों पर अदभूत छपाई

शीतल जादव महाराष्ट्र की रहने वाली है. वह कपड़ों पर अपने हाथों से जादू बिखेरती है. शीतल कपड़ों पर छपाई की अत्यंत प्राचीन कला बाटिक के माध्यम से लोगों के बीच अपनी पहचान बना रही है. बाटिक प्रिंटिंग, मोल्टेन मोम का उपयोग करके कपड़े पर छपाई लगाने की तकनीक है. शीतल जादव पूरी तरह से हैंड प्रेंटेड टैक्स्टाइल बना रही है. आपकी मनपसंद वस्त्र परिधान की चीजें खरीदने के लिए संपर्क कीजिए 6352166244

कर्नाटक के सेणमुगम की लकड़ी पे कारीगरी

कर्नाटक के सेणमुगम अपनी बेहतरीन कलाकारी के दम पर लोगों के बीच एक अलग छाप छोड़ रहे हैं. सेणमुगम लकड़ी से पैंटिंग बनाते हैं. इसमें किसी तरह के कलर का इस्तेमाल नहीं करते हैं. इसके लिए लड़की की कटिंग कर उसे पेंटिंग का रूप देते हैं. उनकी यह कलाकारी लोगों के बीच काफी लोकप्रिय है. एसी कलाकृति खरीदने के लीए संपर्क कीजिए 9886539126

उत्तरप्रदेश के राजकुमार भगवान की अदभूत मुर्तियां बनाते है

उत्तरप्रदेश के प्रतापगढ़ के रहने वाले राजकुमार मुर्तियां बनाते हैं, जो घर को सजाने के काम में आती है. इसके अलावा होम डेकोरेशन का भी कई सामान बनाते हैं. उनके द्वारा बनाए गए सामान की बाजार में काफी मांग हैं. राजकुमार करीब 10 सालों से इस काम में लगे हैं. घर सजावट की आइटमे खरीदने के लिए संपर्क कीजिए 9971555976

राजस्थान का धीरज होम डेकोर की अदभूत आइटमे बनाता है

राजस्थान जोधपुर निवासी धीरज होम डेकोर आइटम और वॉल हैंगिग के आइटम बनाते हैं. आयरन और मेटल समेत कई धातुओं से बना हुआ टेबल डेकोर आयटम भी धीरज बनाते हैं. करीब पांच सालों से धीरज इस काम को कर रहे हैं. लोगों में इसका क्रेज भी लगातार बढ़ता जा रहा है. एसी आइटमें खरीदने के लिए संपर्क कीजिए 9829353077

धीरुभाई मुंबई में हेन्डवर्क में अपना कारोबार जमा चुके है

मूलत: गुजरात के रहने वाले धीरू भाई बुटिय़ा फिलहाल अपना कारोबार मुंबई में जमा चुके हैं. चनिया चोली, ड्रेस मटेरियल, बांधनी की साड़ी, हैंड प्रिंट और हैंड वर्क का काम किया जाता है. वह भारत हर जगह अपने काम को लोगों तक पहुंचाने के लिए प्रयासरत रहते हैं. धीरूभाई का कहना है कि उनका इस कार्य की काफी सराहना होती है, लोगों में भारी डिमांड हैं. आपकी मनपसंद वस्त्र परिधान की चीजें खरीदने के लिए संपर्क कीजिए 9892779835

हाथरस के विनोद कुमार कुशवाह ग्लास बीड की ज्वेलरी बनाने में माहिर है.

उत्तरप्रदेश के रहने वाले विनोद कुमार कुशवाह ग्लास बीड की ज्वेलरी बनाने में माहिर है. विनोद का कहना है कि पहले उनके सामान की काफी डिमांड थी, लेकिन जब से चायना ने बाजार में दस्तक दी है. उनका कारोबार कम हो गया है. हालांकि अब फिर से धीरे धीरे बढ़ने लगा है एसी ज्वेलरी खरीदने के लिए संपर्क कीजिए 9389043877

महाराष्ट्र के दीपक अदभूत ज्वेलरी बनाता है

महाराष्ट्र के थाने में रहने वाले दीपक कोटकर एक विशेष प्रकार की इयर रिंग बनाते हैं. जिसकी लोगों के बीच काफी अच्छी पकड़ है. दीपक बताते हैं कि हम पहले से ही हैंड मेड ज्वेलरी बनाने का काम करते हैं, लेकिन इयर रिंग हमारी विशेषता है. जो कि महाराष्ट्र में चलने वाली नथनी से बनाई जाती है. आपकी मनपसंद ज्वेलरी की चीजें खरीदने के लिए संपर्क कीजिए 9867330891

पंजाब की प्रिया द्वारा डिजाइन किया गया अदभूत पंजाबी ड्रेसेस

पंजाब के अमृतसर से आई प्रिया हैंड ब्लॉक प्रिंटिंग ड्रेस में माहिर है. प्रिया के पास कॉटन, शिल्क, खादी कॉटन के डिजाइन मिलते हैं. बीते चार सालों से प्रिया इस काम को कर रही है. वह हर प्रदर्शन में अपना बेहतर प्रोडक्ट दिखाने की कोशिश करती है. यही वजह है कि उनके पास लगातार ऑर्डर बढ़ते जा रहे हैं. आपकी मनपसंद पंजाबी वस्त्र परिधान की चीजें खरीदने के लिए संपर्क कीजिए 9888313731

कच्छ के वत्सल महेता की युनिक अजरख फेब्रिक डिजाइन

कच्छ क्षेत्र निवासी वत्सल मेहता अजरख फेब्रिक से कई तरह के डिजाइन तैयार करते हैं. उनके बनाए हुए सभी तरह के डिजाइन इलाके में काफी फेमस है. कपड़े के अलावा कुशन, बैग्स भी बनाते हैं. वत्सल मेहता का परिवार सालों से इस कार्य को करता आ रहा है.... आपकी मनपसंद वस्त्र परिधान की चीजें खरीदने के लिए संपर्क कीजिए 8866973010

महाराष्ट्र का फेमस संतोष केन वर्कस् शोप

महाराष्ट्र के रहने वाले आदित्य संतोष सोनवले वुडन सीट कवर और बास्केट्स बनाने के लिए फैमस है. ओल्ड मॉडल बास्केट, फैंसी बॉस्केट का निर्माण करते हैं. बीते 60 सालों से आदित्य का परिवार यह कार्य करता आ रहा है. एसी चीजे खरीदने के लिए संपर्क कीजिए 9175695723

અમદાવાદના પ્રેમજી રાજગૌંડની આયુર્વેદિક જડીબુટ્ટીઓ

અમદાવાદમાં રહેતા પ્રેમજી રાજગૌંડ આયુર્વેદિક જડીબુટ્ટીનું વેચાણ કરે છે. પ્રેમજી રાજગૌંડનો પરિવાર વર્ષોથી આયુર્વેદિક જડીબુટ્ટી ઉપચારમાં જોડાયેલો છે. શરીરની ચરબી ઘટાડવા, કમરના દર્દ, પગના દુખાવો, ડાયાબિટીસ, કબજીયાત જેવા રોગોની આયુર્વેદિક દવાનું વેચાણ કરે છે. આ બધી આયુર્વેદિક દવા જંગલની જડીબુટ્ટીમાંથી બનાવવામાં આવે છે. તો આવી આયુર્વેદિક દવા માટે સંપર્ક કરો 9925981840

अहमदाबाद के राजेश शाह वुड पे अदभूत पेंन्टिंग बना रहे है

वुड पेइन्टिंग में अपनी कलाकारी दिखाने वाले राजेश शाह अहमदाबाद में रहते हैं. राजेश शाह को बचपन से ही पेइन्टिंग का शोक था. इसलिए पैंटिंग में हर रोज कुछ नया क्रिएशन कर रहे हैं. ट्राइबल आर्ट भी राजेश शाह ने वुड परकिया है.इसके अलावा वुडन ज्वेलरी बनाते हैं.जिसमें नारियल की काछली से पेंडल बनाते हैं.राजेश शाह की दीवारघड़ी भी लोगों को ज्यादा पसंद आती है. एसा पेइन्टिंग खरीदने के लिए संपर्क कीजिए 9824931435

સાલોમાં પણ વેરાયટી બનાવી રહ્યા છે જામ ખંભાળિયાના સુરેશભાઈ

દ્રારકાના જામ ખંભાળિયામાં રહેતા સુરેશ નાનજીભાઈ વર્ષોથી સાલ બનાવે છે. સુરેશભાઈ સાલ, કોટન દુપટ્ટા, સ્ટોલ જેવી વસ્તુઓ હાથવણાટથી બનાવે છે. સુરેશભાઈની સાલની કિંમત રૂપિયા 500 થી શરૂ થઈને 1,50,000 રૂપિયા સુધીની હોય છે. આ સુરેશભાઈની સાલ ગરવી ગુર્જરી સંસ્થા દ્વારા ધોરડો રણ ખાતે આવેલા તત્કાલીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ આપવામાં આવેલી છે. તો આવી અવનવી ડિઝાઈનવાળી સાલ ખરીદવા સંપર્ક કરો 6356315325

સજીવ ખેતીમાંથી ફીંડલાનું સરબત બનાવતા અરજણભાઈ

અરજણભાઈ બારૈયા રાજકોટના ગુંદાળા જસ ગામમાં રહે છે. જે વર્ષોથી ખેતી કરે છે. તેમાં તે છેલ્લા 15 વર્ષથી ફીંડલાનું સરબત બનાવે છે. જે લોહીના શુદ્ધિકરણ માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત બીજા રોગોમાં પણ ઉપયોગી છે. આ સિવાય ઓર્ગેનિક ગુંદર, તકમરિયા, સીંગ અને ડાયાબિટીસ માટે લીંબળા ગળોનું ઉત્પાદન કરે છે. આ વસ્તુમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય તો કુરિયર પણ કરી આપે છે. તો આવી આર્ગેનિક વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો 9924199092

કચ્છના ઈમરાન જુનુસની અવનવી બાંધણીઓ

કચ્છના ભુજમાં રહેતા ખત્રી ઈમરાન જુનુસ બાંધણીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જે વર્ષોથી આ કામ કરી રહ્યા છે. જેમાં પોતાના ઘરે જ અજરખ પ્રિંટ વાળી સાડી, ગજી સિલ્કની સાડી, બનારસી સાડી દુપટ્ટા, ડ્રેસ બનાવી રહ્યા છે. ઈમરાનના કલમકારી સાથેના કોમ્બિનેશની માંગ વધુ રહે છે. આવી બાંધણી ખરીદવા સંપર્ક કરો 9978732228

मोहनभाई की कच्छी कला के चाकडे और तोरण

कच्छ में रहने वाले मोहनभाई कच्छ की फेमस आइटम बना रहे हैं. मोहनभाई कच्छी चाकडा, तोरण, बोर्डर जैसे आइटम बनाते हैं. यह सब चीजें अपने घर पर कॉटन, ऊन और रेशम के धागे से बनाते हैं. कच्छ घुमने आने वाले विदेशी भी कच्छी चाकड़ा और तोरण जैसी चीजें खरीदना पसंद करते हैं, वहीं चीजो की देश में भी ज्यादा मांग रहती है. आपकी मनपसंद कच्छी वस्त्र परिधान की चीजें खरीदने के लिए संपर्क कीजिए 7016351026

कच्छ के मोहम्मद युसुफ खत्री की फेमस ट्रेडिशनल आइटमें

साड़ी के पर अपनी कलाकारी दिखाने वाले मोहम्मद युसुफ खत्री कच्छ में रहते हैं. मोहम्मद अजरख ब्लोक प्रिंट में साड़ी और स्कॉफ भी बनाते हैं. उसमे इस्तेमाल किए गए कलर भी नेचरल कलर में बनाते है, मोहम्मद युसुफ ट्रेडिशनल आइटम कस्टमर की डिमान्ड के हिसाब सेबना देते हैं. आपकी मनपसंद वस्त्र परिधान की चीजें खरीदने के लिए संपर्क कीजिए 9825612730

अहमदाबाद की रुपल सोमैया बना रही पेचवर्क के ड्रेस

ड्रेस में अपनी पेच वर्क की कलाकाली दिखाती रुपल सोमैया अहमदाबाद में रहती है. ड्रेस, कुर्ति और चणियाचोली बनाने में रुपल सोमैया की मास्टरी है. पेचवर्क लुप्त होती कला है. इसलिए उसकी डिमान्ड भी ज्यादा रहती है. रुपल सोमैया ओर्डर के हिसाब से ड्रेस और चणियाचोली भी बना देते हैं. आपकी मनपसंद वस्त्र परिधान की चीजें खरीदने के लिए संपर्क कीजिए 7990760522

वर्षो से हेन्डवर्क की चीजे बना रही है रंजना करनानी

हैन्डीक्रफ्ट में अपनी कलाकारी दिखाती रंजना करनानी अहमदाबाद में रहती है. 18 साल से गुजरात में हेन्डीक्राफ्ट में काम करी रही है. रंजना के साथ इस काम में और भी लेडीज जुडीहुई है. रंजना तोरण, हेन्गिंग्स, पोटली बेग, जैसी चीजें बनाती है और त्योहार के हिसाब से भी चीजें बनाती है. रंजना मोती वर्क पर ज्यादा काम करती है आपकी मनपसंद चीजें खरीदने के लिए संपर्क कीजिए 9374319879

टीना पंड्या काफी समय सें स्टाइलिश कुर्तिया बना रही है

कुर्तियों पर अपनी कलाकारी दिखाने वाली टीना पंड्या अहमदाबाद हाट में काफी फेमस है. टीना बताती है कि वह कस्टमर की डिमांड के हिसाब से ही डिजाइन तैयार करती है. उनकी डिजाइन की हुई कुर्तियां लोगों को काफी लुभाती है. टीना शादी सहित खास मौके पर पहने जाने वाले कपड़े भी तैयार करती है. आपकी मनपसंद वस्त्र परिधान की चीजें खरीदने के लिए संपर्क कीजिए 6356447418

लेदर की अलग अलग चीजे बना रहा है मोहम्मद

अहमदाबाद हाट में लेधर से बैग, पर्स, बेल्ट बनाने वाले मोहम्मद सफी बताते हैं कि उन्हें यह काम उनके बड़े भाई युनूष और नईन भाई ने यह काम सिखाया है. सफी अपनी दुकान में लैपटॉप बैग, जूते सहित चमड़े से कई चींजे बनाते हैं. उनके यहां हर साइज में चमड़े से बनी चीजें मिलती है. जिसकी मार्केट में काफी डिमांड है. आपकी मनपसंद लेदर की चीजें खरीदने के लिए संपर्क कीजिए 9898127920

अमी जोशी कुर्ती में अलग अलग क्रिएशन बना रही है

अहमदाबाद की अमी जोशी ने कुर्ती क्रियेशन का काम शुरू किया है. जिसे शहर सहित कई क्षेत्रों में सराहा जा रहा है. अमी बताती है कि हम क्रयेशन में कई तरह की वैरायटी बनाते हैं, जिसमें कॉटन, सिल्क, स्वल का मटेरियल शामिल है. गुजरात के ग्रामीण इलाके में भी कई सारी महिलाएं हैं, जो हैंडवर्क करती है. इनके साथ मिलकर अच्छी कुर्तियां बना रहैं है, जो लोगों को अपनी ओर आकर्षित करती है. आपकी मनपसंद वस्त्र परिधान की चीजें खरीदने के लिए संपर्क कीजिए 9033055584

रोहित उपाध्याय ने बनाया अनमोल पोकेट स्टव

राजकोट मूल के रोहित उपाध्याय स्टव का कारोबार करते हैं और इस कारोबार में अच्छा खासा नाम कमा चुके हैं. रोहित उपाध्याय से जब इस बिजनेस की शुरुआत के बारे में बात की तो उन्होंने बातया कि साल 2000 में सबसे पहले मैंने अपनी बेटी के लिए दूध गरम करने के लिए स्टोव का इजात किया था. इसके लिए मैंने करीब दो तीन साल की मेहनत की इसे बनाने में लगा दी, तब जाकर कहीं सफलता हाथ लगी है. यह स्टव खरीदने के लिए संपर्क कीजिए 9825011695

કચ્છના પ્રખ્યાત અજરક પ્રિન્ટિંગ વર્કમાં ભાવિતાની માસ્ટરી

ભાવિતા શાહ સાડીઓનો વ્યવસાય કરે છે. જેમાં ભાવિતા શાહ મુખ્ય કલમકારી, ગામઠી અને અજરક પ્રિન્ટિંગનું કામ કરે છે. ભાવિતા શાહની સાથે બીજી પણ બહેનો જોડાયેલી છે. જે આ કામમાં મદદ કરીને પોતે પણ રોજીરોટી કમાય છે. તો આવી ગામઠી અને અજરક પ્રિન્ટિંગની સાડીઓ અને ડ્રેસ ખરીદવા સંપર્ક કરો 8758995890

बनारसी और उपाडा साडी बना ने में इमरान की मास्टरी

बनारस बिहार का निवासी महंमद इमरान कइ सालों से बनारसी साडी, साडी के दुपट्टे और ड्रेस बनाते है । महंमद इमरान की बनारस की फेमस उपाडा साडी बनाने में मास्टरी है । यह उपाडा साडी रेशम पे बनती है और उसके उपर हेन्ड पॉलिस भी करते है। महंमद इमरान यह सब अपने घर पे ही बनाता है । तो यह हस्तकला की चीजे खरीदने के लिए संपर्क कीजिए 8881526152

बिहार का फेमस मधुबनी पेइन्टिंग साडी पे बना रहे है अजयकुमार झा

मधुबनी बिहार का निवासी अजयकुमार झा कई सालों ले मधुबनी पेईन्टिंग कें व्यवसाय मे जुडे हुए है । वह मधुबनी पेईन्टिंग साडी, वोल हेन्गिंग, मास्क जेसे चीजे बनाते है । यह पेईन्टिंग की खासियत है की एक जेसी पेईन्टिंग कभी नही बनाते और यह पुरा हेन्ड वर्क होता है साथ ही इसमें इस्तेमाल कीए गए कलर भी नेचरल होता है । हस्तकला की यह चीजे खरीदने के लिए संपर्क कीजिए 9818661381

रंजना का अदभूत हेन्डीक्राफ्ट कलेक्शन

अहमदाबाद की निवासी रंजना करनानी कई सालों से हेन्डी क्राफ्ट का काम कर रही है । रंजना हेन्डवर्क में तोरण, बेग, राखी, जेसी चीजे बनाती है । रंजना हेन्डवर्क में स्पेशियल वेडिंग की चीजे बनाती है और बाजार में उसकी डिमांनड भी रहती है । आपकी मनपसंद चीजे खरीदने के लिए संपर्क कीजिए 9374319879

વૃષાલિ પાસે હેન્ડવર્ક જ્વેલરીનું અનોખુ કલેક્શન છે

અમદાવાદના વૃષાલિ બ્રહ્મક્ષત્રિય હેન્ડવર્કથી જ્વેલરી બનાવે છે. જેમાં તે મોતીના સેટ, કચ્છી પેચના સેટ, તેમજ તહેવાર પ્રમાણે પણ જ્વેલરી અને તેને લગતી વસ્તુઓ બનાવે છે. આ દરેક વસ્તુ તેમના ઘરે જ બનાવવામાં આવે છે. તો આવી તહેવાર પ્રમાણે બનતી જ્વેલરી ખરીદવા સંપર્ક કરો 9427029841

નીતા રાણા ડ્રેસમાં અદભૂત વેરાયટી બનાવી રહ્યા છે

અમદાવાદમાં રહેતા નીતા રાણા લેડીઝ વેરના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેમાં તે કલમકારી બ્લોક પ્રિંટ અને ગજીસિલ્કની કુર્તિ, પેન્ટ અને પ્લાઝો બનાવે છે. નીતાબેન રાણા કચ્છથી કાપડ મંગાવીને તેના પર હેન્ડવર્ક કરાવે છે. નીતાબેન પોતે પણ હેન્ડવર્ક કરે છે અને 35 થી 40 લોકોને સાથે રાખીને કામ કરે છે જેથી તેમને પણ રોજીરોટી મળી રહે છે. તો આવી કુર્તિઓ ખરીદવા સંપર્ક કરો 9898056878

દિલિપકુમારની ભરતકામ વાળા બેગ બનાવવામાં માસ્ટરી

અમદાવાદના ઈસનપુરમાં રહેતા દિલિપકુમાર છેલ્લા 7 વર્ષથી બેગ, મોબાઈલ કવર અને બેડ કવર જેવી વસ્તુઓ બનાવે છે. જેમાં જાતે પોતાના ઘરે મોતીકામથી સુંદર બેગ બનાવે છે. દિલિપભાઈની બેગ, બેડ કવર જેવી બધી વસ્તુઓ અદભૂત હોવાથી લોકોની માંગ પણ સારી રહે છે. તો આવી વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો 9016733895

लेडीझ वेर बनाने में रेनु गोयल की मास्टरी

अहमदाबाद की निवासी रेनु गोयल कई सालों से ड्रेस मटीरियल के व्यवसाय से जुडी हुई है । वह कुर्तियाँ, कलमकारी पेन्ट, नक्काशी वाली चीजें, लोन्ग टोप जैसी विविधताओं से भरी चीजें भी रखती है । हस्तकला की यह सब चीजे बनाते है और ओर्डर के हिसाब से भी बना के दे सकती है । आपकी मनपसंद वस्त्र परिधान की चीजें खरीदने के लिए संपर्क कीजिए 9227222717

અમદાવાદના ટીના પંડ્યાનું લેડીઝ વેરમાં અદભૂત ક્રિએશન

અમદાવાદમાં રહેતી ટીના પંડ્યા લેડીઝ વેરના વ્યવસાય સાથે છેલ્લા 10 વર્ષથી જોડાયેલી છે. ટીનાનું મુખ્ય કામ પેપર સિલ્ક પર રહેલું છે. જે લગ્ન પ્રંસગમાં પહેરવામાં આવતું હોય છે. પોતે જ ડિઝાઈન કરીને વસ્તુ બનાવતી હોવાથી તેની કિંમત પણ વ્યાજબી હોય છે. તો તમારી મનગમતા ડ્રેસ ખરીદવા સંપર્ક કરો 6356447418

ડ્રેસ પર લાકડાના બિબાથી કલર કામ કરીને ડ્રેસ બનાવી રહ્યા છે યુસુફ મનસુરી

અમદાવાદમાં રહેતા યુસુફ મનસુરી વર્ષોથી બ્લોક પ્રિન્ટિંગનો વ્યવસાયમાં જોડાયેલા છે. બ્લોક પ્રિન્ટિંગનુ કામ યુસુફભાઈને વારસાગત મળ્યું છે. આ દરેક ડ્રેસ ઉપર લાકડાના બિબાથી કલર કામ કરવામાં આવે છે. તો આવી હેન્ડવર્કથી બનાવવામાં આવતી વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો 9714737312

અમદાવાદના રેખા ઠક્કરનું અદભૂત ક્રિએશન

અમદાવાદમાં રહેતા રેખા ઠક્કર વુડન હેન્ડીક્રાફ્ટ બનાવે છે. આ ઉપરાંત ઘર સજાવટની વસ્તુઓ બનાવે છે. રેખાના તોરણ, પુજા થાળી અને મુખવાસનો ડબ્બાની અલગ જ ડિઝાઈન છે. આ ઉપરાંત સાડીના કવર પણ તેમના કારીગરો બનાવે છે. રેખાબેને આ ધંધાની શરૂઆત માત્ર 500 રૂપિયાથી કરી હતી અને હાલ તેમની પાસે 5 થી 6 લાખનો માલ છે. તો આવી અવનવી વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો 9974458078

अहमदाबाद का हेन्डवर्क आर्टिस्ट जीतेन्द्र जादव

अहमदाबाद का निवासी जीतेन्द्र जादव कई सालों से गामठी ड्रेस मटीरियल के व्यवसाय से जुडे हुई है । वह कुर्तियाँ, टोप जेसी चीजें और विविधताओं से भरी चीजें भी रखती है । हस्तकला की यह सब चीजे कोटन में बनाते है और ओर्डर के हिसाब से भी बना के दे सकती है । आपकी मनपसंद वस्त्र परिधान की चीजें खरीदने के लिए संपर्क कीजिए 8181251076

કચ્છનું પ્રખ્યાત કચ્છી મડ મીરર વર્ક કરી રહ્યા છે જ્યોતિબેન

અમદાવાદમાં રહેતા જ્યોતિ રાવલ કચ્છનું મડ મીરર વર્ક બનાવે છે. તે વર્ષો પહેલા કચ્છમાં રહેતા હતા ત્યારે આ મડ મીરર વર્ક શીખ્યુ હતું. શોખના કારણે શીખેલા આ વર્કને હાલ વ્યવસાયમાં આગળ વધાર્યું છે. કચ્છનું મડ મીરર વર્ક માટીથી કરવામાં આવે છે. જ્યોતિ રાવલ પેઈન્ટિંગ સાથે મોબાઈલ સ્ટેન્ડ અને ઈકો ફ્રેન્ડલી મુર્તિઓ પણ બનાવે છે. તો આવું કચ્છનું મડ મીરર વર્ક અને ઈકો ફ્રેન્ડલી મુર્તિઓ ખરીદવા સંપર્ક કરો 9427534678

વંશિકાબા વાધેલા બનાવી રહ્યા છે ગાયોના છાણમાંથી અગરબત્તી

અમદાવાદમાં રહેતા વંશિકાબા વાધેલા ગૃહ ઉધોગ સાથે જોડાયેલા છે. જે ગાયના છાણમાંથી અગરબત્તી, હર્બલ અગરબત્તી, ઓર્ગેનિક અગરબત્તી બનાવે છે. આ ઉપરાંત કોલસા વગરનો ધુપ, ગુગળ, લોબાન, કસ્તુરી, કેસર ચંદન અને અત્તર જેવી વસ્તુઓ બનાવે છે. તો આવી વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો 9825039534

चणीयाचोली बनाने में अहमदाबाद का तनिष्क की मास्टरी

अहमदाबाद का निवासी तनिष्क चार साल से लेडिज गारमेन्ट बनाते और बेचते हे। तनिष्क की चणिया चोली बनाने में मास्टरी है । चणिया चोली के अलावा ड्रेस, पेन्ट जेसी चीजे बेचता है । यह सब रेशम पे बनाते है । तो यह हस्तकला की चीजे खरीदने के लिए संपर्क कीजिए 9879138532

વર્ષોથી જ્વેલરી બનાવતા નરેન્દ્ર કંસારા

અમદાવાદમાં રહેતા નરેન્દ્ર કંસારા વર્ષોથી જ્વેલરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. નરેન્દ્રભાઈ અને તેમના પત્નિ બંને સાથે મળીને મંગળસુત્ર, ચેન, પાટલા, બંગળી જેવી જ્વેલરી બનાવે છે. જેમાં દુલ્હન સેટ ગ્રાહકના માંગ પ્રમાણે અલગ અલગ ડિઝાઈનમાં બનાવી આપે છે. તો તમારી મનગમતી ડિઝાઈન વાળી જ્વેલરી ખરીદવા સંપર્ક કરો 6356135974

બનાસકાંઠાના રાજેશ શાહનું ડ્રેસ મટેરિયલમા અદભૂત કલેક્શન

બનાસકાંઠાના રહેવાસી રાજેશ શાહ હેન્ડવર્કની વસ્તુઓ બનાવે છે. જે છેલ્લા 15 વર્ષથી આ વ્યવસાયમાં જોડાયેલા છે. તેમની દરેક પ્રોડક્ટમાં વેરાયટી હોય છે. ટ્રેન્ડ ચાલતો હોય તે પ્રમાણે ઉત્પાદન કરતા હોવાથી બજારમાં માંગ પણ વધુ રહે છે. આ ઉપરાંત લોકોની ડિમાન્ડ પ્રમાણે પણ વસ્તુઓ બનાવડાવી આપે છે. તો આવી ઓરિજનલ વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો. 9427329392

કચ્છની પ્રખ્યાત સાડીઓ, દુપટ્ટા બનાવી રહ્યો છે ફૈજલ ખત્રી

કચ્છના ધામણકામાં રહેતા ફૈજલ ખત્રી હાથ બનાવટથી સાડીઓ બનાવે છે. જે પોતાના ઘરે જ હેન્ડ બ્લોક પ્રિંટથી સાડી, દુપટ્ટા અને સાલ, બનાવે છે. આ દરેક પ્રોડક્ટમાં જે કલર હોય છે તે ખાસ વનસ્પતિ કલરમાંથી બનાવે છે. આ કલર હળદર, ગોળ અને ઈન્ડિગોમાંથી બનાવવામાં આવે છે. તો આવી હાથ બનાવટથી અને કુદરતી કલરથી બનાવેલી વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો 9638441488

ભરતગુંથણના કામમાં દ્વારકાના દિનેશભાઈની અનોખી કળા

દ્રારકાના જામખંભાળિયામાં રહેતા દિનેશ પોતે પોતાના ઘરે તેમના પરિવાર સાથે મળીને ભરતગુંથણની સાલ, સાલના સ્ટોલ અને બાંધણીના સ્ટોલ બનાવે છે. જેમાં ઢીંગલી, હાથી બોર્ડર, જેવી અલગ અલગ પ્રકારની વેરાયટી બનાવે છે. તો આવી ભરતગુંથણવાળી વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો 8141961764

અમદાવાદના મૈનાકી શાહનુ ગારમેન્ટમાં અદભૂત કલેક્શન

અમદાવાદના નારણપુરામાં રહેતા મૈનાકી શાહ ગારમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. મૈનાકી શાહ પોતે ફેશન ડિઝાઈનર છે એટલે કુર્તિ, બ્લાઉઝમાં અલગ અલગ પ્રકારની સ્ટાઈલિશ વેરાયટી બનાવે છે. અલગ અલગ વેરાયટીના કારણે મૈનાકી શાહના ડ્રેસની વધુ માંગ રહેતી હોય છે. તો આવી સ્ટાઈલિશ વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો 9924059591