નેચરલ મધ અને મધપુડાની અવનવી પ્રોડક્ટ 3914 views Add to List

  • 10
  • 1 Min
  • Gujarati
  • All age
ભાવનગર જિલ્લામાં રહેતા પાર્થિક ધામેચા નેચરલ મધનું વેચાણ કરે છે. જેમાં અલગ અલગ પ્રકારના મધ હોય છે. પાર્થિક ધામેચા મધની સાથે મધપુડામાંથી કેન્ડલ બનાવે છે. આ ઉપરાંત મીણમાંથી વેસેલિન પણ બનાવે છે. તો આવી યુનિક પ્રોડક્ટ ખરીદવા સંપર્ક કરો 7623895907
More Like This