મધુરમ ગૌશાળાની કાંકરેજી ગાયનું સ્વચ્છ ઘી 3371 views Add to List

  • 10
  • 50 Sec
  • Gujarati
  • All age
બનાસકાંઠાના ડીસામાં રહેતા શૈલેષભાઈ પટેલ ગૌશાળા સાથે સંકળાયેલા છે. મધુરમ ગૌશાળામાં કાંકરેજી ગાય રાખવામાં આવે છે. આ ગાયમાં પરિસ્થિતિને અનુરૂપ અનેક ગુણો હોવાથી તેનું ઘી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત મધનું પણ વેચાણ કરે છે. જેમાં અલગ અલગ પ્રકારના મધનું વેચાણ કરે છે. તો સ્વચ્છ દુધ, ઘી અને મધ ખરીદવા સંપર્ક કરો. 9726010404
More Like This