અમદાવાદના BeeHively ગ્રુપનુ સ્વસ્છ મધ અને કેન્ડલ 3292 views Add to List

  • 10
  • 51 Sec
  • Gujarati
  • All age
અમદાવાદમાં રહેતા જયદિપ ચૌધરી BeeHively ગ્રુપ સાથે જોડાયેલા છે. જે મધનું વેચાણ કરે છે. આ ગ્રુપ 20 પ્રકારના મધ અને તેની અલગ અલગ પ્રોડક્ટનું વેચાણ કરે છે. BeeHively ગ્રુપનું મધ વિદેશમાં પણ એક્સપર્ટ થાય છે. આ ઉપરાંત મધના નેચરલ મધપુડામાંથી વેક્સ લઈને કેન્ડલ બનાવે છે. આવુ સ્વસ્છ મધ ખરીદવા સંપર્ક કરો 9662298277
More Like This