સાબરકાંઠામાં થઈ રહી છે રંગીન ફુલાવરની ખેતી 3276 views Add to List

  • 10
  • 50 Sec
  • Gujarati
  • All age
સાબરકાંઠાના પ્રાંતિજમાં રહેતા કલ્પેશભાઈ વર્ષોથી ફુલાવરની ખેતી કરે છે. હાલ કલ્પેશભાઈ રંગીન ફુલાવરની ખેતી કરી રહ્યા છે. રંગીન ફુલાવરમાં વિટામીન સી અને એ વિટામીન રહેલા છે. જેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવા રંગીન ફ્લાવર ખરીદવા સંપર્ક કરો 9925352232
More Like This