જુનાગઢના ખેડૂતની ખારા પાણીમાં ખેતી 3363 views Add to List

  • 10
  • 52 Sec
  • Gujarati
  • All age
જુનાગઢ જિલ્લામાં રહેતા વરજંગભાઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. તે ખારા પાણીમાં ખેતી કરી રહ્યા છે. ખારા પાણીમાં ફળફળાદી શાકભાજીનું વાવેતર કરી ઉત્પાદન મેળવે છે. આ ઉપરાંત ગરમ વાતાવરણનું સફરજન જેવા ફળોનું પણ ઉત્પાદન મેળવે છે. આ વિશે વધુ માહિતી માટે સંપર્ક કરો 9825747666
More Like This