યાજ્ઞિક એગ્રો ફુટ પ્રોસેસ કંપનીનું ફ્રોઝેન ફ્રુટ 3347 views Add to List

  • 10
  • 1 Min
  • Gujarati
  • All age
ગીર સોમનાથ જિલ્લાના તલાળામાં યાજ્ઞિક એગ્રો ફુડ પ્રોસેસ પ્રાઈવેટ લિમિટેડ કંપની આવેલી છે. તેમાં તે ફ્રોઝેન ફ્રુટનું કામ કરે છે. આ કંપની કેસર કેરી, સ્ટ્રોબેરી, સીતાફળ, પાઈનેપલ, જાંબુ, કિવી અને કોકોનેટનું ફ્રોઝેન ફ્રુટ તૈયાર કરે છે. આ ઉપરાંત આઈસ્ક્રીમ અને જ્યુસ પણ બનાવે છે. કેસર કેરીનુ સપ્લાય પણ કરે છે. તો સ્વદિષ્ટ ફ્રોઝેન ફ્રુટ ખરીદવા સંપર્ક કરો 9825899440
More Like This