ગઢડાના ખેડૂતની અવનવી પ્રોડક્ટ 3756 views Add to List

  • 10
  • 1 Min
  • Gujarati
  • All age
બોટાદ જિલ્લાના વઘાસિયા અમિતનો પરિવાર વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે. જેમાં અમિત પણ જોડાયો છે. તે તરબુચ, બાજરી, ઘઉં, જેવા પાકોનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત તરબુચમાંથી તુટીફુટી, ગાયના દુધમાંથી ઘી અને પેંડાનું બનાવવામાં આવે છે. તો આવી સ્વચ્છ અને સ્વાદિષ્ટ વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો 9427753265
More Like This