નાગા સાધુઓનો ઇતિહાસ 5883 views Add to List

  • 10
  • 2 Min
  • Gujarati
  • All age
શિવરાત્રિના મેળામાં આકર્ષણનું કેન્દ્ર છે નાગા સાધુઓ અને સાધુઓની રવાડી.....તેનો ઇતિહાસ પણ એટલો જ રોચક છે. 2700 વર્ષ પહેલા બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ સનાતન ધર્મ ઉપર વધતું ગયું અને રાજા-મહારાજાઓ લોકોને જબરદસ્તીથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા હતા ત્યારે જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મની પુનઃસ્થાપના માટે ચારે દિશામાં અલગ-અલગ મઠોની સ્થાપના કરી હતી. સનાતન ધર્મની રક્ષા માટે શંકરાચાર્ય નાગા સાધુઓની ફોજ તૈયાર કરી હતી
More Like This