વિર રા'નાકાજી દાદા 16238 views Add to List

  • 10
  • 20 Min
  • Gujarati
  • All age
અહીં જોવા મળશે બલિદાનની યશોગાથા વર્ણવતો રા'નાકાજીનો ઇતિહાસ. ચંદ્રવંશમાંથી ભગવાન કૃષ્ણના વંશજો રા’કૂળ કહેવાયા. આ રા’કૂળના વંશજો થયા રાયજાદા, ચુડાસમા, સરવૈયા, અને રણા. આ વંશજોનો પણ ભવ્ય ઇતિહાસ છે. સોરઠથી આખા ગુજરાતમાં પ્રસરેલા રા’કૂળના બલિદાનની વાત અજાણી નથી. સરવૈયા, રાયજાદા, રણા અને ચુડાસમા કૂળના કૂળદેવતા એટલે રા'નાકાજી દાદા. એમનું સ્થાનક સૌરાષ્ટ્રના બોટાદનું સરવા ગામે છે. રા'નાકાજીએ ગાય માતાની રક્ષા કાજે શહાદત વહોરી. તેમની પાછળ તેમના ધર્મપત્ની રાજકુંવરબા સતી થયા. તેમનો ભવ્ય ઇતિહાસ ઉજાગર કરે છે ottindia.tv. વિર રા'નાકાજીના અહીં આલેખાયેલા ઇતિહાસ માટે અમને હેમરાજભાઈ પાલડીયા- ગાંધીનગર અને સોહિલરાજસિંહ ચુડાસમા-જાસકા-નો સહયોગ મળ્યો છે.
More Like This