અમદાવાદમાં રહેતા શંકરભાઈ પોતાની નિવૃતિના સમયમાં વાંસમાંથી અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. શંકરભાઈએ વાંસમાંથી ગુજરાતનું પ્રખ્યાત સોમનાથ મંદિર સહિત અનેક મંદિર બનાવ્યા છે. સાથે ઘર સજાવટની વસ્તુઓ, ગ્રામ્ય જીવનની ઝાંખી દર્શાવતુ મોડલ, દિલ્હીનો લાલ કિલ્લો જેવી અનેક વસ્તુઓ બનાવી છે. તો આવી કોઈ વસ્તુ બનાવડાવવા અથવા ખરીદવા સંપર્ક કરો 9725599470