કચ્છના ધમણકામાં રહેતા હારુન ખત્રી વર્ષોથી અજરખ બ્લોક પ્રિંટનું કામ કરી રહ્યા છે. તેમના વડીલો પણ આ કામમાં જોડાયેલા હતા. વર્ષોથી કરતા અજરખ બ્લોક પ્રિંટમાં યુનિક વેરાયટી પણ બનાવે છે. કચ્છની સાડા ચાર હજાર વર્ષ જુની હસ્તકળાને જીવંત રાખી રહ્યા છે. તો આવી પ્રખ્યાત અજરખ બ્લોક પ્રિંટની સાળીઓ ખરીદવા સંપર્ક કરો. 9727332169