ગાય આધારિત ખેતી કરતા ખેડૂત મહેન્દ્રભાઈ રાવલ 3426 views Add to List

  • 10
  • 59 Sec
  • Gujarati
  • All age
અમદાવાદ જિલ્લાના શિરોહીમાં રહેતા મહેન્દ્રભાઈ રાવલ સજીવ ખેતી કરી રહ્યા છે. મહેન્દ્રભાઈને યશ ગીર ગૌશાળા છે. આ ગૌશાળાની ગાયના છાણ અને ગૌમૂત્રથી ખેત ઉત્પાદનો ઉત્પન્ન કરે છે. મહેન્દ્રભાઈ દાડમ, ઘઉં, ચોખા, તુવેર જેવા પાકોનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત ગાયનું દુધ અને ગાયના દુધમાંથી ધી બનાવે છે. તો આવી ઓર્ગેનિક અને સ્વચ્છ પ્રોડક્ટ ખરીદવા સંપર્ક કરો. 9825124271
More Like This