રાજકોટ જિલ્લાના રાજેશભાઈ નાથાણી છેલ્લા 12 વર્ષથી સજીવ ખેતી કરી રહ્યા છે. જેમાં તે મગફળી, હળદર, મરચાં, જામફળ, ઘઉં અને ચણા જેવા કઠોળનુ ઉત્પાદન મેળવે છે. રાજેશભાઈની સ્પેશિયલ પ્રોડક્ટ અમૃત વાટિકા છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો આવી ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદવા સંપર્ક કરો 9909282170