સુરેન્દ્રનગરના ખેડૂતની ઓર્ગેનિક પ્રોડક્ટ 3260 views Add to List

  • 10
  • 45 Sec
  • Gujarati
  • All age
સુરેન્દ્રનગરના ગૌતમગઢ ખાતે આવેલા રામબાગ ઓગેનિક ફાર્મમાં હમિરસિંહ પરમાર છેલ્લા 2008થી સજીવ ખેતી કરી રહ્યા છે. પોતાના ફાર્મમાં લીંબુ, ચીકુ, ખારોક, બોર અને તમામ પ્રકારના શાકભાજીનું ઉત્પાદન કરે છે. લીંબુની સિઝનમાં લીંબુમાંથી તેલ વગરનું લીંબુનું અથાણું બનાવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સજીવ ખેતીની પ્રોડક્ટ અને લીંબુનું અથાણું ખરીદવા સંપર્ક કરો 9825385048
More Like This