શુભમ પ્રાકૃતિક ફાર્મની ઓર્ગેનિક પ્રોડક્ટ 4954 views Add to List

  • 10
  • 1 Min
  • Gujarati
  • All age
બોટાદ જિલ્લાના સુરેશભાઈ પટેલને શુભમ પ્રાકૃતિક ફાર્મ છે. આ ફાર્મમાં સુરેશભાઈ સફેદ જાંબુનું ઉત્પાદન કરે છે. સફેદ જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત દેશી ચણા, ઘઉં, બ્લેક ઘઉ, મગ જેવા પાકોનું ગાય આધારિત ઉત્પાદન કરવામાં આવે છે. તો સ્વાસ્થ્યને સુધારતા ઓર્ગેનિક ઉત્પાદનો ખરીદવા સંપર્ક કરો. 9974069888
More Like This