ઓર્ગેનિક ખેત પેદાશો અજબસિંહ સોલંકીની 3252 views Add to List

  • 10
  • 55 Sec
  • Gujarati
  • All age
પંચમહાલ જિલ્લાના નેસડા ગામના અજબસિંહ છેલ્લા 7 વર્ષથી સજીવ ખેતી કરે છે. તે તલ, મગ, તુવેર, ચણા, મગફળી, ચોળી, ચોળા જેવા કઠોળ પાકોનું ઉત્પાદન કરે છે. અજબસિંહ પોતાના ખેતરમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને પાકોનું ઉત્પાદન કરે છે. સજીવ ખેતીથી ઉત્પન્ન કરેલા પાકો ખાવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે. તો આવી ઓર્ગેનિક ઉત્પાદનો ખરીદવા સંપર્ક કરો. 9979683891
More Like This