પ્રતાપસિંહ ગાય આધારિત ખેતી કરીને કરી રહ્યા છે કેળાનું ઉત્પાદન 5001 views Add to List

  • 10
  • 1 Min
  • Gujarati
  • All age
ભાવનગર જિલ્લાના ગોહિલ પ્રતાપસિંહ 2017 થી સજીવ ખેતી કરે છે. પ્રતાપસિંહ પોતાના ખેતરમાં ગાય આધારિત ખેતી કરીને કેળા, પપૈયા, મકાઈ, બાજરી, જુવાર અને આંબાની ખેતી કરે છે. પ્રતાપસિંહે છેલ્લા થોડા સમયથી લાઈવ કેળાની વેફર બનાવવાની શરૂ કરી છે. જે દેશી ઘાણીના સિંગતેલમાં બનાવે છે. પ્રતાપસિંહ ભાવનગરના જોગસ પાર્કમાં દર રવિવારે લાઈવ કેળાની વેફર બનાવે છે. તો ગાય આધારિત ઉત્પન્ન કરેલા કેળા અને તેની વેફર ખરીદવા સંપર્ક કરો. 9909396213
More Like This