અમદાવાદ ગ્રામ્યમાં રહેતા જયંતિભાઈ ધંધુકિયા છેલ્લા 10 વર્ષથી નેટ હાઉસ ખેતી કરી રહ્યા છે. નેટ હાઉસ ખેતીમાં તે કલર કેપ્સીકમ અને ખીરા કાકડીનું ઉત્પાદન કરે છે. કલર કેપ્સીકમ સલાડ, પાસ્તા, પીઝાના ટોપીંગમાં વપરાય છે. જેની હાલ બજારમાં માંગ પણ વધુ છે. તો આવા રંગબેરંગી કેપ્સીકમ ખરીદવા સંપર્ક કરો. 9998313470