ગીર સોમનાથના રાજેશભાઈ બનાવી રહ્યા છે મસાલા ગોળ 3410 views Add to List

  • 10
  • 1 Min
  • Gujarati
  • All age
ગીરસોમનાથ જિલ્લાના રાજેશભાઈ છેલ્લા 4 વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે. જેમાં રાજેશભાઈ કઠોળ, મગફળી, ચણા, મગ, કેસર કેરી, શેરડી જેવા પાકોનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત ગાય આધારિત ખેતી કરતા ખેડુતના ઉત્પાદનો પણ વેચાણ કરે છે. રાજેશભાઈ શેરડીમાંથી યુનિક મસાલા ગોડ બનાવે છે. તો આવી ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદવા સંપર્ક કરો 9737157877
More Like This