આદિવાસી ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપનીની ઓર્ગેનિક પ્રોડક્ટ 3252 views Add to List

  • 10
  • 1 Min
  • Gujarati
  • All age
નવસારી જિલ્લામાં આદિવાસી ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની આવેલી છે. આ કંપની દ્વારા ડાંગર, આંબેમોર, ખુશ્બુ, દેશી બાસ્મતી, તુવર, ચણા જેવા પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત કાજુ અને નાગલીના પાપડ અને બિસ્કેટ પણ બનાવે છે. જે સાંધાના ધુખાવો ઘટાડવામાં કામ આવે છે. આવી ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદવા સંપર્ક કરો 9924477311
More Like This