કચ્છના અબ્દુલ ખત્રીની યુનિક બાંધણીઓ 3701 views Add to List

  • 10
  • 44 Sec
  • Gujarati
  • All age
કચ્છમાં રહેતા અબ્દુલ હામિદ હુસેન ખત્રી વર્ષોથી કચ્છની પ્રખ્યાત બાંધણીઓ બનાવી રહ્યા છે. તે સાડી, દુપટ્ટા, સ્ટોલમાં વેરાયટી બનાવી રહ્યા છે. તેમણે બાંધણી માટે 2009માં નેશનલ એવોર્ડ મળેલો છે. નેશનલ એવોર્ડ મેળવેલા અબ્દુલ ખત્રી પાસેથી બાંધણી ખરીદવા સંપર્ક કરો 9724920037
More Like This