અમદાવાદના બેલો ગ્રુપના વિટામીનથી ભરપૂર ખાખરા 3528 views Add to List

  • 10
  • 56 Sec
  • Gujarati
  • All age
અમદાવાદમાં રહેતા વિક્રમભાઈ પ્રજાપતિ બેલો ગ્રુપમાં જોડાયેલા છે. બેલો ગ્રુપ વિટામીનના ખાખરા બનાવે છે. આ વિટામીનવાળા ખાખરામાં મશરૂમનો પાવડર નાખવામાં આવે છે. આ ખાખરા ઘઉંમાંથી પણ બનાવવામાં આવે છે. વિટામીનથી ભરપૂર ખાખરા ખરીદવા સંપર્ક કરો 8530450000
More Like This