સત્વ ઔર્ગેનિકના દેવેશભાઈની હળદરની યુનિક પ્રોડક્ટ 4064 views Add to List

  • 10
  • 1 Min
  • Gujarati
  • All age
આણંદ જિલ્લાના દેવેશભાઈ 1992 થી ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરી રહ્યા છે. દેવેશભાઈ પોતાના ખેતરમાં આદુ, હળદર, સુરણ, રતાણું, શાકભાજી અને કઠોળના પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. દેવેશભાઈ હળદરના બિસ્કેટ પણ બનાવે છે આ ઉપરાંત દુધમાં પીવાની હળદર પણ બનાવે છે. દેવેશભાઈની હળદરની દેશ દુનિયામાં સપ્લાય થાય છે. બોરયાવીની યુનિક પ્રોડક્ટ ખરીદવા સંપર્ક કરો 9824506878
More Like This