ખેડા જિલ્લાના ખેડૂત અચલભાઈ પટેલ 2014 થી સજીવ ખેતી કરે છે. અચલભાઈ હાલ પાકોનું વેલ્યુએડિશન કરીને વેચાણ કરે છે. અચલભાઈ ઘઉં, ચોખા, બાજરી અને તેમાંથી બાજરીના ખાખરા, બાજરીનો લોટ, ઘઉંના ખાખરા અને ચોખાના પૌંઆ જેવી અનેક વેરાયટી બનાવે છે. તો આવા યુનિક ખાખરા પાપડી ખરીદવા સંપર્ક કરો. 9601098063