પેથાપુરની શ્રી સ્વામિનારાયણ ગૌશાળાની યુનિક પ્રોડક્ટ 3245 views Add to List

  • 10
  • 1 Min
  • Gujarati
  • All age
ગાંધીનગરમાં રહેતા હાર્દિકભાઈ પેથાપુરમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ગૌશાળામાં જોડાયેલા છે. આ ઉપરાંત હાર્દિકભાઈ 9 વર્ષથી સજીવ ખેતી કરે છે. ગૌશાળાની ગાયના દુધમાંથી અવનવી પ્રોડક્ટ બનાવે છે. આ ઉપરાંત ગાયના છાણમાંથી ધુપ બત્તી જેવી વસ્તુઓ પણ બનાવે છે. તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વસ્તુઓ ખરીદવા સંપર્ક કરો. 9428049418
More Like This