અમદાવાદના વિભાભાઈ હાથથી પગરખાં બનાવે છે 5615 views Add to List

  • 10
  • 46 Sec
  • Gujarati
  • All age
અમદાવાદના રહેતા વિભાભાઈ ચૌહાણ પગરખાંના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેમાં તે પુરુષ અને મહિલાના ચંપલ, મોજડી, બુટ જેવી વસ્તુઓ પોતાના ઘરે હાથથી જ બનાવે છે. પગરખાંમા રંગબેરંગી દોરાથી ભરતકામ પણ જાતે જ કરે છે. આ ઉપરાંત ઓર્ડર પ્રમાણે વિભાભાઈ કોઈ પણ સાઈઝના પગરખાં બનાવી આપે છે. તમારા મનગમતાં પગરખા ખરીદવા સંપર્ક કરો 9316609456
More Like This