મેગા સિટી અમદાવાદમાં આવેલા માનસી ચાર રસ્તા મહિલાના કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. આ પ્રખ્યાત માનસી ચાર રસ્તાની નજીક જ ભરતભાઈની ફન્કી ફેશન નામની દુકાન આવેલી છે. જેમાં એક વર્ષની બાળકીથી લઈને મોટી ઉમંરની સ્ત્રીઓ માટે વેસ્ટર્ન આઉટફીટ રાખે છે. જેમાં ટ્રેન્ડ પ્રમાણે ટોપ, કુર્તીઓ અને વેરાયટી રાખે છે. કપડાનો ખજાનો એટલે ફન્કી ફેશન. સ્ટાઈલીશ કપડા ખરીદવા સંપર્ક કરો 9099164207