ગાય આધારિત ઉત્પન્ન કરેલી પ્રાકૃતિક રથની શાકભાજી 4827 views Add to List

  • 10
  • 52 Sec
  • Gujarati
  • All age
અરવલ્લી જિલ્લામાં રહેતા વસંતભાઈ છેલ્લા 3 વર્ષથી સજીવ ખેતી કરી રહ્યા છે. જેમાં વસંતભાઈ આંબા હળદર, લીલી હળદર, પ્રાકૃતિક ગાજર, લીલા ચણા, બટાકા, ડુંગળી, કોબી અને ફુલાવર જેવી શાકભાજી સહિત કઠોળ પાકોનું ઉત્પાદન કરે છે. ગાય આધારિત ઉત્પન્ન કરેલી શાકભાજી અને કઠોળ ખરીદવા સંપર્ક કરો. 8128057101
More Like This