વિનોદભાઈ સજીવખેતી કરીને ઉત્પાદનો મેળવી રહ્યા છે
3355 views
Add to List
Comments
Related
Details
...
...
10
48 Sec
Gujarati
All age
ઈડર તાલુકાના નરસિંહપુરા ગામમાં રહેતા વિનોદભાઈ પટેલ છેલ્લા 2009 થી સજીવ ખેતી કરી રહ્યા છે. વિનોદભાઈ પોતાના ખેતરમાં કઠોળ, કઠોળની દાળ, ઘઉં અને તેલીબિયા જેવા પાકાનું ઉત્પાદન કરે છે. તો આવી ઓર્ગેનિક ઉત્પાદકો ખરીદવા સંપર્ક કરો 9726054229
More Like This